Shringar House of Mangalsutra IPO Details:
શ્રૃંગાર હાઉસ ઓફ મંગલસૂત્ર આઈપીઓ સબ્સ્ક્રિપ્શન માટે 10 સપ્ટેમ્બરના રોજ ઓપન થયો છે. જેને 12 સપ્ટેમ્બર, 2025 સુધી ભરી શકાશે. શેર એલોટમેન્ટ 15 સપ્ટેમ્બરના રોજ થશે, જ્યારે BSE, NSE પર શેર લિસ્ટિંગ 17 સપ્ટેમ્બરના રોજ થશે. પ્રાઈસ બેન્ડ શેર દીઠ રૂ. 155-165 છે. એક એપ્લિકેશન સાથે મહત્તમ લોટ સાઈઝ 90 શેર છે. રિટેલ રોકાણકારો માટે મહત્તમ રોકાણની રકમ 14,850 રૂપિયા છે. મંગળસૂત્રના ઉત્પાદન ક્ષેત્રમાં અગ્રણી શ્રૃંગાર હાઉસ ઓફ મંગલસૂત્રનું ₹400 કરોડનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) 10 સપ્ટેમ્બરથી ખુલ્યું છે. આ બુક બિલ્ડિંગ ઇશ્યૂનું કુલ કદ ₹400.95 કરોડ છે, જેમાં 2.43 કરોડ નવા શેર જારી થશે.
Shringar House of Mangalsutra IPO Subscription Status:
શ્રૃંગાર હાઉસ ઓફ મંગલસૂત્ર આઈપીઓ સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ, શ્રૃંગાર હાઉસ ઓફ મંગલસૂત્ર નો આઈપીઓ IPO 16.47 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. 12 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 11:39 વાગ્યા સુધી આ પબ્લિક ઇશ્યૂ રિટેલ સેગમેન્ટમાં 16.09 ગણો, QIBમાં 1.08 ગણો અને NII ક્વોટામાં 37.78 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. આ IPO માટે એલોટમેન્ટ 15 સપ્ટેમ્બર, 2025ના રોજ ફાઇનલ થવાની શક્યતા છે. Dev Acceleratorનો IPO બંને મુખ્ય સૂચકાંક BSE અને NSE પર લિસ્ટ થશે, જેની સંભવિત લિસ્ટિંગ તારીખ 17 સપ્ટેમ્બર, 2025 છે.
Shringar House of Mangalsutra IPO Latest GMP Today:
શ્રૃંગાર હાઉસ ઓફ મંગલસૂત્ર આઈપીઓ જીએમપી investorgain.comના જણાવ્યા અનુસાર, ગ્રે માર્કેટમાં, શ્રૃંગાર હાઉસ ઓફ મંગલસૂત્રનો શેર IPOના અપર પ્રાઈસ બેન્ડમાં રૂ. 155 થી રૂ. 165 સુર્ધીના 20.61%ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આના આધારે, શેર 199 રૂપિયાની કિંમતે લિસ્ટ થઈ શકે છે. જો કે, આ એક અનુમાન છે.
Shringar House of Mangalsutra IPO Review
DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, ipogmptodays.in કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)