Dev Accelerator IPO ઓફર ખુલતા ની સાથે જ લોકોએ મચાવી લૂંટ, જાણો આજનું Subscription Status અને GMP

Dev Accelerator IPO

Dev Accelerator Ipo: ફ્લેક્સિબલ ઓફિસ સ્પેસ ઉપલબ્ધ કરાવતી કંપની Dev Acceleratorનો IPO 10 સપ્ટેમ્બર, બુધવારથી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો મૂકવામાં આવ્યોછે. આ IPO 12 સપ્ટેમ્બર, શુક્રવાર સુધી ખુલ્લો રહેશે. રોકાણકારો ત્રણ દિવસ સુધી તેમાં રોકાણ કરી શકશે. આ IPO 143.35 કરોડ રૂપિયાનો બુક બિલ્ડ ઇશ્યૂ છે. આ ઇશ્યૂ 2.35 કરોડ નવા શેરનો ફ્રેશ ઇશ્યૂ છે. IPO … Read more