શ્રૃંગાર હાઉસ ઓફ મંગલસૂત્ર આઈપીઓ જીએમપી રાતોરાત બમણુ! જાણો આજનુ સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ?

Shringar House of Mangalsutra IPO

Shringar House of Mangalsutra IPO Details: શ્રૃંગાર હાઉસ ઓફ મંગલસૂત્ર આઈપીઓ સબ્સ્ક્રિપ્શન માટે 10 સપ્ટેમ્બરના રોજ ઓપન થયો છે. જેને 12 સપ્ટેમ્બર, 2025 સુધી ભરી શકાશે. શેર એલોટમેન્ટ 15 સપ્ટેમ્બરના રોજ થશે, જ્યારે BSE, NSE પર શેર લિસ્ટિંગ 17 સપ્ટેમ્બરના રોજ થશે. પ્રાઈસ બેન્ડ શેર દીઠ રૂ. 155-165 છે. એક એપ્લિકેશન સાથે મહત્તમ લોટ સાઈઝ … Read more