અર્બન કંપની આઈપીઓ જીએમપી પૈસા ડબલ જલ્દી કરો આજે છેલ્લો દિવસ!

Urban Company IPO

Urban Company IPO ભરવાનો આજે છેલ્લો દિવસ છે. જાણો સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ, શેરની પ્રાઈઝ અને લેટેસ્ટ ગ્રે માર્કેટ પ્રીમિયમ. Urban Company Ipo subscription status: અર્બન કંપનીનો આઇપીઓ 108.98 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. 12 સપ્ટેમ્બર, 2025ના રોજ 17:39 વાગ્યા સુધી આ પબ્લિક ઇશ્યૂ રિટેલ સેગમેન્ટમાં 41.49 ગણો, QIBમાં 147.35 ગણો અને NII ક્વોટામાં 77.82 ગણો સબ્સ્ક્રાઇબ થયો … Read more